યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્માર્ટ સિટીનાં કયા મુખ્ય લક્ષણો છે ? ગીચતા, પ્રદૂષણમાં ઘટાડો, લોકોની સુવિધા, સલામતીમાં વધારો આપેલ તમામ બાબતો જમીનનો મહત્તમ ઉપયોગ દરેક માટે ઘરનું આયોજન ગીચતા, પ્રદૂષણમાં ઘટાડો, લોકોની સુવિધા, સલામતીમાં વધારો આપેલ તમામ બાબતો જમીનનો મહત્તમ ઉપયોગ દરેક માટે ઘરનું આયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના અન્નપૂર્ણા આપેલ તમામ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના અન્નપૂર્ણા આપેલ તમામ યોજનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "સ્વચ્છ ભારત મિશન" દ્વારા કયા રાજ્યને 'Open defecation Free state' જાહેર કરેલ નથી ? ગુજરાત કેરાલા રાજસ્થાન આંધ્ર પ્રદેશ ગુજરાત કેરાલા રાજસ્થાન આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં ગ્રામ મિત્ર યોજના હેઠળ પસંદ કરવામાં આવતા "ગ્રામ મિત્ર" ને ઉચ્ચક કેટલું પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવે છે અને દરેક ગ્રામ પંચાયતમાં કેટલા ગ્રામ મિત્રની નિમણૂંક કરવામાં આવે છે ? રૂ. 3000,4 રૂ. 1500,2 રૂ. 2000,3 રૂ. 1000,5 રૂ. 3000,4 રૂ. 1500,2 રૂ. 2000,3 રૂ. 1000,5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોએ પર્યાવરણ અનુકૂળ સુરક્ષિત પાકું મકાન કઈ સાલ સુધીમાં બનાવી આપવામાં આવશે તેમ દર્શાવેલ છે ? ઈ.સ. 2019 ઈ.સ. 2022 ઈ.સ. 2021 ઈ.સ. 2020 ઈ.સ. 2019 ઈ.સ. 2022 ઈ.સ. 2021 ઈ.સ. 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP