Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ? સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફકત લોકસભાના સભ્યો દ્વારા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફકત લોકસભાના સભ્યો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? લોકસભા વિધાનસભા રાજ્યસભા વિધાન પરિષદ લોકસભા વિધાનસભા રાજ્યસભા વિધાન પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘વંદે માતરમ્’ની રચના કોણે કરી ? બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય કવિ ઇકબાલ રવિન્દ્રનાથ ટાગોર શરદચંદ્ર ચેટરજી બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય કવિ ઇકબાલ રવિન્દ્રનાથ ટાગોર શરદચંદ્ર ચેટરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) યુ.એસ.એ.ની રાજધાની કઇ છે ? લંડન ન્યુયોર્ક વોશીંગટન ડીસી કેલિફોર્નિયા લંડન ન્યુયોર્ક વોશીંગટન ડીસી કેલિફોર્નિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગંગા નદી કયા સમુદ્રને મળે છે ? અરબી સમુદ્ર બંગાળના ઉપસાગર ભૂમધ્ય સાગર હિન્દ મહાસાગર અરબી સમુદ્ર બંગાળના ઉપસાગર ભૂમધ્ય સાગર હિન્દ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP