Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઓમકારનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલા છે ? ફિલ્મ નૃત્ય ચિત્રકળા સંગીત ફિલ્મ નૃત્ય ચિત્રકળા સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે ? મધ્યપ્રદેશ ઝારખંડ ઉત્તર પ્રદેશ આસામ મધ્યપ્રદેશ ઝારખંડ ઉત્તર પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પોખરણ કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ઝારખંડ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?(P) કંડલા(Q) ભાવનગર(R) કાકરાપાર(S) વેળાવદર(1) કાળીયાર અભ્યારણ(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ(3) બંદર(4) અણુ વિજમથક P-3, Q-2, R-4, S-1 P-4, Q-2, R-3, S-1 P-3, Q-1, R-4, S-2 P-3, Q-2, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-4, Q-2, R-3, S-1 P-3, Q-1, R-4, S-2 P-3, Q-2, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 28 21 55 49 28 21 55 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP