Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) કઇ નદી આસામમાંથી વહે છે ? બ્રહ્મપુત્ર ગંગા યમુના ગોદાવરી બ્રહ્મપુત્ર ગંગા યમુના ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 1 થી 200ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 169 39 160 40 169 39 160 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ? અમિતાભ બચ્ચન આમિર ખાન અક્ષયકુમાર અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચન આમિર ખાન અક્ષયકુમાર અભિષેક બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) છેલ્લા ક્રિકેટ વિશ્વકપની ફાયનલ મેચ કયાં રમાઇ હતી ? મુંબઇ કોલંબો કરાંચી દિલ્હી મુંબઇ કોલંબો કરાંચી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ભારતમાં કયા રાજ્યમાં મહિલા મુખ્યમંત્રી છે ?(1)તમિલનાડુ(2)ઉત્તરપ્રદેશ(3) દિલ્હી(4) પશ્ચિમ બંગાળ 1, 2, 3, 4 1, 3, 4 1, 2, 4 1, 2, 3 1, 2, 3, 4 1, 3, 4 1, 2, 4 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP