Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ?

બધાજ સંજોગોમાં (A), (B) અને (C)
જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય
જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય
જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
હકીકત (FACT) શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?

કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું
આપેલ તમામ
કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય
કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે ?

પુન: તપાસ સમયે
સર તપાસ સમયે
ઉલટ તપાસ સમયે
સર તપાસ અને પુનઃ તપાસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?

ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર
ગુનાને નજરે જોનાર
ગુનાની જગ્યા પર નિવાસ કરનાર
ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP