નફો અને ખોટ (Profit and Loss) રૂા.200 ની પ.કિં. ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વે.કિં. રૂા. ___ ઉપજે. 10 180 220 20 10 180 220 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 45 નારંગી રૂ.40માં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂ. 24માં કેટલી નારંગી વેચવી જોઈએ. 18 22 20 16 18 22 20 16 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% 20% ખોટ = 80% 20% નફો = 120% 80% 40/45 120% (?) 120/80 × 40/45 = 4/3 જો 20% નફો કરીએ તો એક નારંગીની વેચાણ કિંમત = 4/3 રૂ. થાય.તો રૂ. 24 માં 24/(4/3) = (24×3)/4 = 18 નંગ નારંગી વેચવી જોઈએ.
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ રૂ. 700/- માં મળે છે. માટે વસ્તુની મૂળ કિંમત = ___ રૂ. 750 612.5 787.5 800 750 612.5 787.5 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 24 પુસ્તકોની મૂળ કિંમત ૫૨ 20 પુસ્તકો વેચતા ___ % નફો થાય. 5 10 20 400 5 10 20 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) પડતર કિંમત + નફો = ___ ખોટ ખરાજાત મૂળ કિંમત વેચાણ કિંમત ખોટ ખરાજાત મૂળ કિંમત વેચાણ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP