નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ રૂ. 500 છાપેલી કિંમત પર 5% વળતર આપીને વેચતા તે વસ્તુ ૫૨ વેપા૨ીને 25% નફો મળતો હોય તો વેપારીએ તે વસ્તુ ___ કિંમતે ખરીદી હોય. 380 480 512 675 380 480 512 675 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂપિયા 450માં કેટલા દડા ખરીદવામાં આવ્યા. જો ભાવ 15 રૂપિયા ઓછા હોત, તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળ્યા હોત. કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ? 20 25 15 10 20 25 15 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂપિયાના બૂટ ઉપર 4% ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર 10% વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ? રૂ. 434.40 રૂ. 424.60 રૂ. 430.40 રૂ. 422.40 રૂ. 434.40 રૂ. 424.60 રૂ. 430.40 રૂ. 422.40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ચૂકવવાની કિંમત = ડિસ્કાઉન્ટ પછીની કિંમત + વેચાણ વેરો = 400 - (400×4/100) + (384 ×10/100) = (400 - 16) + 38.4 = 384 + 38.4 = રૂ.422.4
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂા. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂા. ___ છાપેલી કિંમત હોય. 50 10 20 5 50 10 20 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી બે શર્ટ 1,050 રૂા. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો. 400 450 500 600 400 450 500 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP