• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

નફો અને ખોટ (Profit and Loss)

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ી બે શર્ટ 1,050 રૂપિયામાં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપા૨ીને નફો નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.

500
400
450
600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વસ્તુ ₹ 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા ₹___ માં વેચવી જોઈએ.

660
120
60
600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
8 કેળાની વેચાણ કિંમત 9 કેળાની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય ?

12.5
9.5
10
11

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો = 9 - 8 = 1
8 1
100 (?)
(100×1) /8 = 12.5% નફો

નફો અને ખોટ (Profit and Loss)
રૂા. 2200માં ખરીદેલ કૂલ૨ના રીપેરીંગના રૂા. 300 આપ્યા. તે ફૂલર 2800 રૂા. માં વેચતાં કેટલા ટકા નફો થાય ?

6%
12%
8%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ 4,000 રૂ.નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ જેથી સ૨વાળે 25% નફો થાય ?

20
40
30
45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • ...
  • 36
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Gujarat Police Constable Practice MCQ Part - 2 Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) કૃદંત કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US