Revenue Talati Exam Paper (28-02-2016) નીચે જણાવેલ નામોમાંથી ક્યા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? વી.વી. ગીરી જ્ઞાની ઝૈલસિંઘ રાજેન્દ્રપ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી વી.વી. ગીરી જ્ઞાની ઝૈલસિંઘ રાજેન્દ્રપ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Give opposite gender for : 'Bullock' heifer bully colt calf heifer bully colt calf ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) જૂની શરતના સત્તાપ્રકારમાં નીચેનામાંથી ક્યા વ્યવહાર પર પ્રતિબંધ હોય છે ? તબદીલી ગીરો આ ત્રણ વ્યવહારમાંથી કોઇપણ પ્રતિબંધિત નથી ભાગલા તબદીલી ગીરો આ ત્રણ વ્યવહારમાંથી કોઇપણ પ્રતિબંધિત નથી ભાગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા-સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્રારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના ક્યા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ? કવિ દલપતરામ નરસિંહરાવ દિવેટિયા કવિ નર્મદ કવિ દયારામ કવિ દલપતરામ નરસિંહરાવ દિવેટિયા કવિ નર્મદ કવિ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) MS PowerPoint માં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે ક્યા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? View → Hide Slide Format → Hide Slide Slide Show → Hide Slide Tools → Hide Slide View → Hide Slide Format → Hide Slide Slide Show → Hide Slide Tools → Hide Slide ANSWER DOWNLOAD GUJARATI MCQ APP