વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1975માં ભારતમાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો તેનું નામ શું હતું ? વ્યાસ શંકરાચાર્ય રોહિણી આર્યભટ્ટ વ્યાસ શંકરાચાર્ય રોહિણી આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) માત્ર એક રોકેટની મદદથી બહુવિધ ઉપગ્રહો ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરવાનો રેકોર્ડ ઈસરો દ્વારા કરવામાં આવ્યો છે ? 90 84 104 101 90 84 104 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉપગ્રહ છોડવા માટેના લોન્ચ વ્હિકલમાં Scarmjet ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે. તેનું પુરૂ નામ નીચે પૈકી કયું છે ? આપેલ પૈકી એક પણ નહીં Subsonic Combusting Ramjet Subsonic Computer-based Ramjet Supersonic Combusting Ramjet આપેલ પૈકી એક પણ નહીં Subsonic Combusting Ramjet Subsonic Computer-based Ramjet Supersonic Combusting Ramjet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિસેમ્બર - 2016 માં પરીક્ષણ કરવામાં આવેલ અગ્નિ-5 (Agni-V) મિસાઈલની રેન્જ કેટલી છે ? 2500 કિમી 4500 કિમી 5000 કિમી અને તેથી પણ વધુ 4000 કિમી 2500 કિમી 4500 કિમી 5000 કિમી અને તેથી પણ વધુ 4000 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં બનેલ પ્રથમ મિસાઈલ નૌકાનું નામ શું છે ? વિભૂતિ વિરાટ વિક્રમાદિત્ય અરિહંત વિભૂતિ વિરાટ વિક્રમાદિત્ય અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP