રમત-ગમત (Sports) સૌથી ઓછી વયમાં (ઉંમર) ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે ? દીપા કર્માકર સાક્ષી મલિક પી.વી.સિંધુ અદિતિ અશોક દીપા કર્માકર સાક્ષી મલિક પી.વી.સિંધુ અદિતિ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈરાની કપ સ્પર્ધા કઈ ટીમો વચ્ચે રમાય છે ? રણજી ટ્રોફી ચેમ્પિયન અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે વિવિધ ઝોનની ક્રિકેટ ટીમો વચ્ચે ભારતનાં વિવિધ રાજ્યોની ક્રિકેટ ટીમો વચ્ચે અંડર 19 વર્ષીય ક્રિકેટ ટીમો વચ્ચે રણજી ટ્રોફી ચેમ્પિયન અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે વિવિધ ઝોનની ક્રિકેટ ટીમો વચ્ચે ભારતનાં વિવિધ રાજ્યોની ક્રિકેટ ટીમો વચ્ચે અંડર 19 વર્ષીય ક્રિકેટ ટીમો વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ? એમ. એલ. વલસમ્મા કમલજીત સંધુ કે. માલેશ્વરી પી. ટી. ઉષા એમ. એલ. વલસમ્મા કમલજીત સંધુ કે. માલેશ્વરી પી. ટી. ઉષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ચોરવાડથી વેરાવળ વચ્ચેનાં અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ધામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે ? 10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ 7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ 14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ 21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ 10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ 7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ 14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ 21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ફીફા વર્લ્ડકપ - 2018નું મેસ્કોટ 'ઝાબીવાકા' કયું પ્રાણી છે ? વરૂ ગેંડો સફેદ હાથી સફેદ વાઘ વરૂ ગેંડો સફેદ હાથી સફેદ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP