રમત-ગમત (Sports) નીચે દર્શાવેલ રમતો પૈકી કઈ રમત વર્ષ 1900 અને 1904ની ઓલમ્પિકમાં હતી અને ત્યારબાદ ફરીથી તે વર્ષ 2016માં રીયો ઓલમ્પિકમાં સ્થાન પામેલ છે ? ટેઈકવોન્ડો બીચ વોલીબોલ સાયકલિંગ ગોલ્ફ ટેઈકવોન્ડો બીચ વોલીબોલ સાયકલિંગ ગોલ્ફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતગમતના ક્ષેત્રમાં કોચને આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ? 1985 1987 1992 1990 1985 1987 1992 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વર્ષ 2016નો રાજીવ રત્ન ખેલ એવોર્ડ જીતુ રાયને કઈ રમતમાં મળેલ છે ? જિમ્નેસ્ટિક્સ કુસ્તી શૂટિંગ બેડમિન્ટન જિમ્નેસ્ટિક્સ કુસ્તી શૂટિંગ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ધી કોર્ટ ઓફ આર્બીટ્રેશન ફોર સ્પોર્ટ્સનું વડુ મથક કયા દેશમાં આવેલ છે ? ચીન જાપાન સ્વીટઝર્લેન્ડ રશિયા ચીન જાપાન સ્વીટઝર્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) એશિયન ગેઈમ્સ, 2014માં અભિષેક વર્માને સુવર્ણચંદ્રક શામાં મળેલ હતો ? તરણસ્પર્ધા કુસ્તી પિસ્તોલ શૂટિંગ તિરંદાજી તરણસ્પર્ધા કુસ્તી પિસ્તોલ શૂટિંગ તિરંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP