રમત-ગમત (Sports) ૨૦૧૬ ની મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફી ક્યાં દેશની હોકી ટીમે જીતી હતી ? ચીન જાપાન ઇન્ડિયા મલેશિયા ચીન જાપાન ઇન્ડિયા મલેશિયા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ ટ્રોફી સિંગાપોર માં યોજવામાં આવી હતી જ્યારે ૨૦૧૭ ની ટ્રોફી જાપાન માં યોજવામાં આવી હતી અને તેમાં ચેમ્પિયન ટીમ ભારત હતી
રમત-ગમત (Sports) 'રાઉન્ડ આર્મ બૉલિંગ' શબ્દ ક્યા ખેલ / રમત સાથે સબંધિત છે ? હૉકી સ્વિમિંગ ક્રિકેટ ફૂટબૉલ હૉકી સ્વિમિંગ ક્રિકેટ ફૂટબૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) IPL 2016 માં સૌથી વધારે રન કરવા માટે "ઓરેંજ કેપ એવોર્ડ" થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? અબી ડી વિલીયર્સ ઉપર જણાવેલ એક પણ નહિ ક્રીસ ગેલ વિરાટ કોહલી અબી ડી વિલીયર્સ ઉપર જણાવેલ એક પણ નહિ ક્રીસ ગેલ વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેનીસ ક્રિકેટ ટેબલ ટેનીસ બેડમિન્ટન ટેનીસ ક્રિકેટ ટેબલ ટેનીસ બેડમિન્ટન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ક્રિકેટ : વર્લ્ડ કપટેનીસ : ડેવિસ કપટેબલ ટેનીસ : વર્લ્ડ કપ ઓફ ટેબલ ટેનીસ
રમત-ગમત (Sports) દ્રોવણાચાર્ય અવોર્ડ કોને આપવામાં આવે છે ? નેશનલ ચેમ્પિયન સ્પોર્ટ્સ કોચ નિવૃત રમત વીર શિક્ષક નેશનલ ચેમ્પિયન સ્પોર્ટ્સ કોચ નિવૃત રમત વીર શિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP