સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગ્રાહક માટે ___ પદ્ધતિ અને વેપારી માટે ___ પદ્ધતિ હિતકારક છે. ઉધાર ખરીદ, ઉધાર વેચાણ ભાડા ખરીદ, હપ્તા હપ્તા, ભાડા ખરીદ રોકડ ખરીદ, ઉધાર વેચાણ ઉધાર ખરીદ, ઉધાર વેચાણ ભાડા ખરીદ, હપ્તા હપ્તા, ભાડા ખરીદ રોકડ ખરીદ, ઉધાર વેચાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપની સ્વરૂપના ધંધાકીય એકમે પોતાના નાણાંકીય પત્રકો (ઉપજ ખર્ચ ખાતું, સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક, ઓડિટર્સ અહેવાલ વી) ___ ધોરણ તૈયાર કરી લાભાર્થીઓ સમક્ષ રજૂ કરવા ___ છે. ત્રિમાસિક, ફરજિયાત ત્રિમાસિક, મરજિયાત વાર્ષિક, ફરજિયાત વાર્ષિક, મરજિયાત ત્રિમાસિક, ફરજિયાત ત્રિમાસિક, મરજિયાત વાર્ષિક, ફરજિયાત વાર્ષિક, મરજિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ દ્વારા સૌરાષ્ટ્રના છેવાડાના ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવાના હેતુસર રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર થનાર પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કયા સ્થળે કરવામાં આવ્યું ? રાણપુર ચોટીલા ઢાંકી (સુરેન્દ્રનગર) થાનગઢ રાણપુર ચોટીલા ઢાંકી (સુરેન્દ્રનગર) થાનગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' માસિક કયા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું ? મદનલાલ ઢીંગરા સરદારસિંહ રાણા શ્યામજીકૃષ્ણ વર્મા માદામ ભીખાઈજી કામા મદનલાલ ઢીંગરા સરદારસિંહ રાણા શ્યામજીકૃષ્ણ વર્મા માદામ ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રાજા પ્રહલાદન દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું ? પ્રહલ્લાદનગર પાટણ પાલીતાણા પાલનપુર પ્રહલ્લાદનગર પાટણ પાલીતાણા પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP