સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઓડિટ એટલે___ હિસાબી ચોપડા તૈયાર કરવા આપેલ તમામ હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસ હિસાબો માટે સંચાલકોને નિષ્ણાત સલાહ આપવી. હિસાબી ચોપડા તૈયાર કરવા આપેલ તમામ હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસ હિસાબો માટે સંચાલકોને નિષ્ણાત સલાહ આપવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ___ નું કાર્ય પૂરું થયા પછી ઓડિટીંગનું કાર્ય શરૂ થાય છે. નામા પદ્ધતિ સંચાલન ધંધો વેચાણ નામા પદ્ધતિ સંચાલન ધંધો વેચાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુણોત્તર શ્રેણીના શ્રેણી સૂત્ર પરથી તેનું શ્રેણી સૂત્ર જણાવો. Tn + 1 = Sn + 1 - Sn - 1 Tn = Sn + Sn - 1 Tn + 1 = Sn + 1 - Sn Tn = Sn + 1 - Sn Tn + 1 = Sn + 1 - Sn - 1 Tn = Sn + Sn - 1 Tn + 1 = Sn + 1 - Sn Tn = Sn + 1 - Sn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સામાન્ય સંજોગોની પડતરને ___ કહેવાય. પ્રમાણ પડતર વિચલન ચલિત પડતર પ્રાથમિક પડતર પ્રમાણ પડતર વિચલન ચલિત પડતર પ્રાથમિક પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? કુતુબુદ્દીન જહાંગીર અહમદશાહ ઔરંગઝેબ કુતુબુદ્દીન જહાંગીર અહમદશાહ ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP