સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ? રવિશંકર મહારાજ સર્વપલ્લી રાધાકૃષ્ણન સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ રવિશંકર મહારાજ સર્વપલ્લી રાધાકૃષ્ણન સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જો tan θ = 1 હોય તો Sin θ .cos θ = ___ √2 2 1/2 1 √2 2 1/2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સબ એકાઉન્ટન્ટ/સબ ઓડીટર તરીકે કરાર આધારીત સમયગાળો પૂર્ણ થયેથી નિયમિત નિમણૂક થતાં કયુ પગાર ધોરણ મળવાપાત્ર છે ? 5200-20200 ગ્રેડ પે-2400 9300-34800 ગ્રેડ પે-4200 5200-20200 ગ્રેડ પે-2800 5200-20200 ગ્રેડ પે-1900 5200-20200 ગ્રેડ પે-2400 9300-34800 ગ્રેડ પે-4200 5200-20200 ગ્રેડ પે-2800 5200-20200 ગ્રેડ પે-1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વ્યવસ્થાતંત્રની રચનાનો પ્રથમ તબક્કો___ કાર્યની યાદી ધ્યેયની સ્પષ્ટતા કાર્યની સ્પષ્ટતા ધ્યેયની યાદી કાર્યની યાદી ધ્યેયની સ્પષ્ટતા કાર્યની સ્પષ્ટતા ધ્યેયની યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP