Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર બાલમુકુન્દ દવે સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર બાલમુકુન્દ દવે સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ? પટ્ટાભિ સિતારામૈયા એમ. પાણીકર ડૉ. તારાચંદ ગોવિંદભાઈ હાથીભાઈ પટ્ટાભિ સિતારામૈયા એમ. પાણીકર ડૉ. તારાચંદ ગોવિંદભાઈ હાથીભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ___ ગાળો કહે છે. દૈનિક માસિક સરેરાશ વાર્ષિક દૈનિક માસિક સરેરાશ વાર્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ જ્યોતિન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ જ્યોતિન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? પ્રાકૃત હિન્દી સંસ્કૃત રાજસ્થાની પ્રાકૃત હિન્દી સંસ્કૃત રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP