Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો. 5 4 -4 -5 5 4 -4 -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'ચરણસ્પર્શ' સમાસ ઓળખાવો. બહુવ્રીહી સમાસ તત્પુરુષ સમાસ દ્વિગુ સમાસ દ્વંદ્વ સમાસ બહુવ્રીહી સમાસ તત્પુરુષ સમાસ દ્વિગુ સમાસ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) લીંબુ, નારંગી, આમળામાંથી આપણને કયું વિટામીન મળે છે ? સી એ ડી બી સી એ ડી બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિંધુ + ઉર્મિ સિંધુ + ઊર્મિ સિંધૂ + ઊર્મિ સિંધૂ + ઉર્મિ સિંધુ + ઉર્મિ સિંધુ + ઊર્મિ સિંધૂ + ઊર્મિ સિંધૂ + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) √3x² ÷ 2x -√3 = 0 નો વિવેચક ___ છે. 4√3 32 -8 16 4√3 32 -8 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP