Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે ? પાંચમા ચોથા સાતમા છઠ્ઠા પાંચમા ચોથા સાતમા છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ? વલયની આકાશી સફર બે ખાનાનો પરિગ્રહ પરીક્ષા જીવન પાથેય વલયની આકાશી સફર બે ખાનાનો પરિગ્રહ પરીક્ષા જીવન પાથેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? છકડો જક્ષણી ટાઈમટેબલ ચક્ષુઃશ્રવા છકડો જક્ષણી ટાઈમટેબલ ચક્ષુઃશ્રવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? જલન માતરી દુલા ભાયા કાગ અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી જલન માતરી દુલા ભાયા કાગ અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) નીચેના શબ્દોમાંથી કયો શબ્દ 'રવાનુકારી' નથી ? ઠેરઠેર છમછમ પટ્ટપટ્ટ ખળખળ ઠેરઠેર છમછમ પટ્ટપટ્ટ ખળખળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP