Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે ? જમના ગોદાવરી નર્મદા સાબરમતી જમના ગોદાવરી નર્મદા સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) છાપરાના છેડા ઉપરના નળિયાં, જેમાંથી પાણી બહાર પડે છે, તેને શું કહીશું ? એંસી નેવું વીસ ચાળીસ એંસી નેવું વીસ ચાળીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) Give a synonym for ‘Nervous’ Anxious Short Direct Crazy Anxious Short Direct Crazy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1500 1469 1576 1600 1500 1469 1576 1600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ બ. ક. ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? વાપી અંકલેશ્વર ભરૂચ સુરત વાપી અંકલેશ્વર ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP