Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું ? મુક્કાબાજી કબ્બડી દોડ કુસ્તી મુક્કાબાજી કબ્બડી દોડ કુસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેધકોણનું માપ 60 છે, તો ટાવરની ઊંચાઈ ___ મીટર છે. 1.41 1.73 173 17.3 1.41 1.73 173 17.3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કયું જોડકું ખોટું છે ? ધરતીનું લૂણ - સ્વામી આનંદ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ધરતીનું લૂણ - સ્વામી આનંદ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વર્તુળનો સ્પર્શક સ્પર્શકબિંદુમાંથી દોરેલ ___ ને લંબ હોય છે. રેખાખંડ રેખા ત્રિજ્યા કિરણ રેખાખંડ રેખા ત્રિજ્યા કિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? વિભાવરી ભામિની યામિની શર્વરી વિભાવરી ભામિની યામિની શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP