Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar યૂરિયાને શરીરમાંથી કોણ અલગ પાડે છે ? હાર્ટ ફેફસાં લીવર કિડની હાર્ટ ફેફસાં લીવર કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટાઇફોઇડથી શરીરનું ક્યું અંગ પ્રભાવિત થાય છે ? આંતરડા યકૃત બ્રેઈન કિડની આંતરડા યકૃત બ્રેઈન કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોના શાસનકાળ દરમ્યાન ભારતમાં પ્રથમ વાર રેલવે લાઈન નાખવામાં આવી હતી ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ હાર્ડીંજ લોર્ડ વેલેસ્લી લોર્ડ બેન્ટિક લોર્ડ ડેલહાઉસી લોર્ડ હાર્ડીંજ લોર્ડ વેલેસ્લી લોર્ડ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ “લાટ પ્રદેશ'' કહેવાય છે ? મહી - રેવા મહી - સરસ્વતી શૈત્રુંજી - ભાદર સાબરમતી - રેવા મહી - રેવા મહી - સરસ્વતી શૈત્રુંજી - ભાદર સાબરમતી - રેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar બંધારણ માટેની પ્રારુપ સમિતિમાં કેટલા સભ્યો હતા ? 8 5 7 6 8 5 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP