Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક ઓફિસમાં 40 કર્મચારીઓ છે. પુરૂષ કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ 175 સેમી છે. મહિલા કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ 155 સેમી છે. તો ઓફિસના બધા જ 40 કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ કેટલી હશે ? 170 સેમી 165 સેમી 160 સેમી નક્કી થઈ શકે નહીં 170 સેમી 165 સેમી 160 સેમી નક્કી થઈ શકે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકિર્તી અપકીર્તિ અપકિર્તિ અપકીર્તી અપકિર્તી અપકીર્તિ અપકિર્તિ અપકીર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સ્થાયી જમીનદારી વ્યવસ્થા નીચેનામાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવી ? લોર્ડ કોર્નવોલિસ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી લોર્ડ કોર્નવોલિસ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પહેલા 4 દેશો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનની સંસ્થા BRIC હવે BRICS બની ગઈ છે એમાં સામેલ પાંચમો દેશ કયો છે ? દક્ષિણ આફ્રિકા દક્ષિણ કોરિયા શ્રીલંકા સિંગાપુર દક્ષિણ આફ્રિકા દક્ષિણ કોરિયા શ્રીલંકા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District Find the synonym - Remonstrate protest sanction surrender consent protest sanction surrender consent ANSWER DOWNLOAD GUJARATI MCQ APP