Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દેશની પ્રથમ મોનો રેલની શરૂઆત કયા શહેરમાં થઈ ? દિલ્હી કોલકાતા ચેન્નાઈ મુંબઈ દિલ્હી કોલકાતા ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે.' - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો. નેતા આપણા અવશ્ય પધારશે નેતા આપણા અવશ્ય પધારશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ? 34 18 32 36 34 18 32 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ચારુતા - સમાનાર્થી આપો. ખલક નિપુણતા લાવણ્ય જ્યોત્સના ખલક નિપુણતા લાવણ્ય જ્યોત્સના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. - છંદ ઓળખાવો. ચોપાઈ સવૈયા હરિગીત ઝૂલણા ચોપાઈ સવૈયા હરિગીત ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP