Talati Practice MCQ Part - 2 પ્રતિષ્ઠીત રાષ્ટ્રીય 'રેડ ઈંક પુરસ્કાર’ કયા ક્ષેત્રમાં સારા પ્રદાન માટે આપવામાં આવે છે ? પત્રકારત્વ રમત સાહિત્ય વિજ્ઞાન પત્રકારત્વ રમત સાહિત્ય વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ? મહેન્દ્રસિંહ ધોની વિરાટ કોહલી ગૌતમ ગંભીર ચેતેશ્વર પૂજારા મહેન્દ્રસિંહ ધોની વિરાટ કોહલી ગૌતમ ગંભીર ચેતેશ્વર પૂજારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પદક્રમની દ્રષ્ટીએ નીચેના પૈકી કયું વાક્ય અશુદ્ધ છે ? મળી ગયો મને રસ્તામાં કિશોર રસ્તામાં મને કિશોર મળી ગયો. કિશોર મને રસ્તામાં મળી ગયો મને રસ્તામાં કિશોર મળી ગયો મળી ગયો મને રસ્તામાં કિશોર રસ્તામાં મને કિશોર મળી ગયો. કિશોર મને રસ્તામાં મળી ગયો મને રસ્તામાં કિશોર મળી ગયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ અમદાવાદ કચ્છ ગીર-સોમનાથ જૂનાગઢ અમદાવાદ કચ્છ ગીર-સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભાગાકારના દાખલામાં એક વિદ્યાર્થીઓએ ૩ને બદલે 8 ભાજક લેતા તેનો ઉત્તર 15 આવ્યો તો સાચો ઉત્તર શું હોવો જોઈએ ? 45 15 40 120 45 15 40 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP