Talati Practice MCQ Part - 2 20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય. 7 લીટર 5 લીટર 6 લીટર 4 લીટર 7 લીટર 5 લીટર 6 લીટર 4 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 1¹⁰⁰ + 100° બરાબર કેટલા ? 1 101 200 2 1 101 200 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. કીક્કલી નાધિયા મુઝરા અંકિયા કીક્કલી નાધિયા મુઝરા અંકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 (21 ÷ 5) X (12 ÷ 5) ÷ (42 ÷ 5) = ? 5/14 3/10 8/25 6/5 5/14 3/10 8/25 6/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક સંખ્યા X, 7 થી વિભાજન છે. જ્યારે આ સંખ્યાને 8, 12, અને 16થી વિભાજીત કરવામાં આવે તો દરેક સ્થિતિમાં શેષફળ 3 રહે છે. તો X નું લઘુતમ મૂલ્ય શોધો. 149 148 147 150 149 148 147 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP