Talati Practice MCQ Part - 2 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 450 50 9 300 450 50 9 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ધ્વનિ કાવ્યસંગ્રહ ક્યા કવિનો છે ? રાજેન્દ્ર શાહ સુન્દરમ્ કલાપી રાજેન્દ્ર પ્રસાદ રાજેન્દ્ર શાહ સુન્દરમ્ કલાપી રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ? દસમી સદી તેરમી સદી બારમી સદી અગિયારમી સદી દસમી સદી તેરમી સદી બારમી સદી અગિયારમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટેબલ તથા એક ખરશીનું કુલ મૂલ્ય રૂા.2500 છે. 3 ટેબલનું મૂલ્ય 4 ખુરશીના મૂલ્યથી રૂા. 1200 વધારે છે. એક ટેબલ તથા એક ખુરશીનું મૂલ્યનો તફાવત શોધો. રૂા. 700 રૂા. 600 રૂા. 800 રૂા. 900 રૂા. 700 રૂા. 600 રૂા. 800 રૂા. 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટાંકીનો 60% ભાગ ભરતાં બે મિનિટ લાગે છે, તો પૂર્ણ ટાંકી ભરતા કેટલો સમય લાગશે ? 80 સેકન્ડ 60 સેકન્ડ 180 સેકન્ડ 120 સેકન્ડ 80 સેકન્ડ 60 સેકન્ડ 180 સેકન્ડ 120 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP