• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati Practice MCQ Part - 3

Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

પન્નાલાલ પટેલ
સુંદરમ
ઈશ્વર પેટલીકર
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રૂઢીપ્રયોગનો અર્થ લખો : આંખ ફેરવવી

આંખ ગોળ ગોળ ફેરવવી
નજર લાગવી
નજર કરવી
આંખ ચારે બાજુ ફેરવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ડિમેટ એકાઉન્ટનો સંબંધ કોની સાથે છે ?

કૃષિ યોજના
શેર બજાર
બેન્ક
ઈન્સ્યોરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના વાક્યમાંથી નિપાત શોધો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.

માત્ર
વખત
તમારે
દસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

તખતસિંહજી
ભાવસિંહજી - ।
કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી - ।।

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 73
  • 74
  • 75
  • 76
  • 77
  • ...
  • 100
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સમય અને અંતર (Time and Distance) GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શબ્દભેદ કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતની ભૂગોળ (Geography of India)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US