Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ધાડ મારવી ગપ્પાં મારવા નુકસાન કરવું ચોરી કરવી ભારે સાહસ કરવું ગપ્પાં મારવા નુકસાન કરવું ચોરી કરવી ભારે સાહસ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સિડેરાઈટ કોની અયસ્ક ધાતુ છે ? નિકલ આયર્ન કોબાલ્ટ તાંબુ નિકલ આયર્ન કોબાલ્ટ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બ્રિટિશ સરકારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે 15 ડિસેમ્બર, 1885ના રોજ કોની નિમણૂંક કરી હતી ? સરદાર પટેલ શેઠ હકમચંદ વાલચંદ શેઠ રણછોડલાલ છોટાલાલ શેઠ ચીમનલાલ ગીરધરલાલ સરદાર પટેલ શેઠ હકમચંદ વાલચંદ શેઠ રણછોડલાલ છોટાલાલ શેઠ ચીમનલાલ ગીરધરલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કયા ગ્રહને ‘પાઘડિયા ગ્રહ’ તરીકે ઓળખવામાં આવે છે ? ગુરુ બુધ શનિ શુક્ર ગુરુ બુધ શનિ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલા વાક્યમાં નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે ? ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે. ગરીબ દાન પણ માણસ ગરીબ દાન પણ માણસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP