Talati Practice MCQ Part - 7 ખેલ મહાકુંભની દોડ સ્પર્ધામાં A ખેલાડી, B ખેલાડીને 10 મીટરથી હરાવી શકે છે અને B ખેલાડી તે દોડ સ્પર્ધામાં જ C ખેલાડીને 10 મીટરથી હરાવી શકે છે તો A ખેલાડી, C ખેલાડીને કેટલા મીટરથી હરાવી શકે ? 19 27 11 8 19 27 11 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ધી ઉરી ડૅમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? રાવી નદી બિયાસ નદી ઝેલમ નદી તીસ્તા નદી રાવી નદી બિયાસ નદી ઝેલમ નદી તીસ્તા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં લાલ લેટેરાઈટ જમીન આવેલી છે જે શેની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે ? બદામ કેરી સીતાફળ કાજુ બદામ કેરી સીતાફળ કાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કોમ્પ્યુટરમાં મેમરી કેટલા પ્રકારની હોય છે ? 5 3 4 2 5 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કોના સહયોગથી વર્ષ 1906માં મહારાજા સયાજીરાવ ત્રીજાએ સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું ? મહર્ષિ અરવિંદ મલ્હારરાવ રમેશચંદ્ર દત્ત સર ટી.માધવરાવ મહર્ષિ અરવિંદ મલ્હારરાવ રમેશચંદ્ર દત્ત સર ટી.માધવરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP