Talati Practice MCQ Part - 7
ધી ઉરી ડૅમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?

ઝેલમ નદી
રાવી નદી
તીસ્તા નદી
બિયાસ નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારત અને ચીન વચ્ચે કઈ સરહદ રેખા આવેલી છે ?

ડુરાંડ રેખા
24 પેરેલલ
રેડક્લિફ
મેકમોહનરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?

ઈન્દુલાલ ગાંધી
પિનાકિન ઠાકોર
કૃષ્ણલાલ શ્રીધરાણી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો.

વ્યતિરેક
રૂપક
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP