Talati Practice MCQ Part - 7 ઓકાર્ડ પેલેસ કયાં આવેલો છે ? ગોંડલ વઢવાણ જામનગર છોટા ઉદેપુર ગોંડલ વઢવાણ જામનગર છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ?(1) સત્તા ધરાવતી કોર્ટો, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય.(2) નાદાર જાહેર કરેલ હોય.(3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય. (4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરિકતા મેળવેલ હોય. માત્ર 1, 2 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયું કાર્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ફરજિયાત કાર્ય છે ? બાગબગીચા જાહેર સ્વચ્છતા શાકમાર્કેટ બનાવવા રમતગમતનાં મેદાનો બાગબગીચા જાહેર સ્વચ્છતા શાકમાર્કેટ બનાવવા રમતગમતનાં મેદાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 280 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 60 સેકન્ડમાં અને પ્લેટફોર્મ ઉપર ઉભેલા વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી દે છે તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે ? 420 મીટર 560 મીટર 640 મીટર 280 મીટર 420 મીટર 560 મીટર 640 મીટર 280 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 10 નેનોમીટર = ___ મીટર 10-9 10-10 10-7 10-8 10-9 10-10 10-7 10-8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP