Talati Practice MCQ Part - 7 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે તેમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે તો તમામની સરેરાશ ઉંમર 20 થાય છે તો મેનેજરની ઉંમર ___ હશે. 42 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 21 વર્ષ 42 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 21 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સહકારી મંડળીઓની સ્થાપના કરવી એ મૂળભૂત અધિકાર છે - આ મુજબની જોગવાઈ કયા સુધારામાં કરવામાં આવી ? બંધારણીય સુધારો 93 બંધારણીય સુધારો 97 બંધારણીય સુધારો 99 બંધારણીય સુધારો 96 બંધારણીય સુધારો 93 બંધારણીય સુધારો 97 બંધારણીય સુધારો 99 બંધારણીય સુધારો 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મોઢેરાનું સૂર્યમંદિર ક્યા અરસામાં બનેલું છે ? ઈ.સ.1200-01 ઈ.સ.1104-05 ઈ.સ.1015-16 ઈ.સ.1026-27 ઈ.સ.1200-01 ઈ.સ.1104-05 ઈ.સ.1015-16 ઈ.સ.1026-27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયુ છે ? મારા અનુભવો કાર્ડિયોગ્રામ અગનપંખ મિસાઈલ મેન મારા અનુભવો કાર્ડિયોગ્રામ અગનપંખ મિસાઈલ મેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP