Talati Practice MCQ Part - 7 સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગોનો સરવાળો કેટલો થાય ? 5 20 10 25 5 20 10 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આંખથી સાંભળનાર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? નયનતારા ચક્ષુ:શ્રવા લોચનશ્રૃતિ ચક્ષુશ્રવણ નયનતારા ચક્ષુ:શ્રવા લોચનશ્રૃતિ ચક્ષુશ્રવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાજેતરમાં પાકિસ્તાનના મંત્રીએ પાકિસ્તાનની જનતાને ચાના બદલે સત્તુ પીવાની સલાહ આપી. આ સત્તુ (સાથવો) કયા રાજ્યની વિશિષ્ટ વાનગી છે ? મધ્યપ્રદેશ બિહાર ગુજરાત ઉતરાખંડ મધ્યપ્રદેશ બિહાર ગુજરાત ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાપી નદી કઈ પર્વતમાળામાંથી નિકળે છે ? સાતપૂડા વિંધ્યાચલ નીલગિરી અરવલ્લી સાતપૂડા વિંધ્યાચલ નીલગિરી અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પતીજ’ શબ્દનું શિષ્ટરૂપ જણાવો. પતિ પતીતુ શ્રદ્ધા શંકા પતિ પતીતુ શ્રદ્ધા શંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP