Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે ?

ટી.ડી.ઓ.
ડી.ડી.ઓ.
ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો
તલાટી કમ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પાવરી, તાડપું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યોમાં સમાવેશ થશે ?

ધન વાદ્યો
સુષિર વાદ્યો
અવનદ્ય વાદ્યો
તંતુ વાદ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP