Talati Practice MCQ Part - 9 સાચી જોડણી આપો : પરીણિત પરિણીત પરીણિત પરિણિત પરીણીત પરિણીત પરીણિત પરિણિત પરીણીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક બેગમાં રૂ. 100ની, રૂ. 50ની, રૂ. 20ની અને રૂ. 10ની નોટો સરખી સંખ્યામાં છે. જો બેગમાં કુલ રૂ. 9,000 હોય તો નોટોની કુલ સંખ્યા ___ હશે. 200 70 150 100 200 70 150 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું અનાજ પંજાબમાં સૌથી વધુ પાકે છે ? બાજરો મકાઈ ઘઉં ચોખા બાજરો મકાઈ ઘઉં ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ? ઉષ્ણતાનિર્ગમન ઉષ્ણતાપરિવહન ઉષ્ણતાવહન ઉષ્ણતાનયન ઉષ્ણતાનિર્ગમન ઉષ્ણતાપરિવહન ઉષ્ણતાવહન ઉષ્ણતાનયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ? અકબર ઔરંગઝેબ મીનળદેવી સિદ્ધરાજ જયસિંહ અકબર ઔરંગઝેબ મીનળદેવી સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP