Talati Practice MCQ Part - 9 કાથો નીચે પૈકી કયા વૃક્ષમાંથી બને છે ? બાવળ ચીડ નેતર ખેર બાવળ ચીડ નેતર ખેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું વૃક્ષ સહુથી વધુ પ્રાણવાયુ (ઓક્સિજન) આપે છે ? પીપળો આસોપાલવ લીમડો વડ પીપળો આસોપાલવ લીમડો વડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના સૌથી વધુ વન વિસ્તારની ટકાવારી કયા જિલ્લામાં છે ? નર્મદા ડાંગ વલસાડ દાહોદ નર્મદા ડાંગ વલસાડ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દરિયાનું પાણી પીવા લાયક કઈ રીતે બનાવી શકાય ? બાષ્પીભવનથી ક્લોરીનેશનથી ઉકાળીને નિસ્યંદનથી બાષ્પીભવનથી ક્લોરીનેશનથી ઉકાળીને નિસ્યંદનથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ? વિકર્ણ શલ્ય વિદુર યુયુત્સુ વિકર્ણ શલ્ય વિદુર યુયુત્સુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP