Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
બળવંતરાય મહેતા
મોરારજી દેસાઈ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ?

ડૉ. હોમીભાભા
ડૉ. કુરિયન
ડૉ. મનમોહનસિંહ
ડૉ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ?

નરસિંહરાવ
પદ્મજા નાયડુ
રાજગોપાલાચારી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ?

દિગંત મહેતા
પિત્રોડા
દેવાંગ મહેતા
દિગંત ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP