ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? દામોદર બોટાદકર કાકાસાહેબ કાલેલકર પન્ના નાયક સ્વામી આનંદ દામોદર બોટાદકર કાકાસાહેબ કાલેલકર પન્ના નાયક સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? ઓરિસ્સા કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઓરિસ્સા કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ગાંધીજી ચાણક્ય બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ગાંધીજી ચાણક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ? માઈકલ જુસીયસ આર.સી. ડેવિસ ફ્રેડરિક ટેલર ફ્રેડરિક હઝબર્ગ માઈકલ જુસીયસ આર.સી. ડેવિસ ફ્રેડરિક ટેલર ફ્રેડરિક હઝબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ? સુરત નડિયાદ વડોદરા અમદાવાદ સુરત નડિયાદ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP