Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કઈ સત્ય હક્કીકત છે ?
(1) અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરાતા દસ્તાવેજો દસ્તાવેજી પુરાવા છે.
(2) સાક્ષીઓનું નિવેદન મૌખિક પુરાવો છે.
(3) દસ્તાવેજી પુરાવા સાંયોગિક પુરાવા છે.
(4) દસ્તાવેજી પુરાવો મૌખિક પુરાવા કરતાં વધારે સારો છે.

1, 2, 4
1, 3, 4
2, 3, 4
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇન્ડિયન પીનલ કોડ - 1860ની કલમ 46 મુજબ મૃત્યુ એ શબ્દ કોનો નિર્દેશ કરે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
માનવીના મૃત્યુ
આપેલ બંને
પશુના મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?
(1) મચ્છુ-વાંકાનેર
(2) હાથમતી-હિંમતનગર
(3) પૂર્ણા-નવસારી
(4) તાપી-વડોદરા

Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવીના જીવનચક્રનો સમાવેશ મનોવિજ્ઞાનના ક્યાં ક્ષેત્રમાં થાય છે ?

શૈક્ષણીક મનોવિજ્ઞાન
સમાજ્લક્ષી મનોવિજ્ઞાન
મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન
વિકાસાત્મક મનોવિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નેતાજી સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં પહેલી વખત તિરંગો લહેરાવ્યો તેની યાદમાં ભારત સરકાર દ્વારા કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવેલ ?

75
100
50
125

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP