કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નિધન પામેલા વરિષ્ઠ ભારતીય એથ્લેટ ઈશરસિંહ દેયોલને કયા વર્ષે ધ્યાનચંદ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 2009 વર્ષ 2007 વર્ષ 2005 વર્ષ 2011 વર્ષ 2009 વર્ષ 2007 વર્ષ 2005 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની તમામ રેલવે લાઈન કયા વર્ષ સુધીમાં વિદ્યુતથી સંચાલિત થઈ જશે ? વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જળજીવન મિશન અંતર્ગત 100% ફંકશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (FHTC) મેળવનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ? આંદામાન અને નિકોબાર પુડુચેરી લક્ષદ્વીપ લદાખ આંદામાન અને નિકોબાર પુડુચેરી લક્ષદ્વીપ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે પરમાણુ સક્ષમ જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ 'શાહીન 1-A' પરીક્ષણ કર્યું ? સાઉદી અરેબિયા પાકિસ્તાન ઈઝરાયેલ ઈરાન સાઉદી અરેબિયા પાકિસ્તાન ઈઝરાયેલ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગૂગલે ઉડુપી રામચંદ્ર રાવની 89મી જન્મજયંતી નિમિત્તે ડુડલ બનાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ઉડુપી રામચંદ્ર રાવ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સંગીત વિજ્ઞાન ચિકિત્સા સાહિત્ય સંગીત વિજ્ઞાન ચિકિત્સા સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વન નેશન વન રેશન કાર્ડ (ONORC) યોજના અંતર્ગત રેશન પુરૂ પાડવા માટે ખાદ્ય અને જાહેર વિભાગે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી છે ? આત્મનિર્ભર રેશન મેરા રેશન e-PDS રેશન ભારત રેશન આત્મનિર્ભર રેશન મેરા રેશન e-PDS રેશન ભારત રેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP