ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 1(1/2) : 1(1/4) = 1(1/5) : x તો x = ___ ? 1 2/3 3/2 આપેલ પૈકી એક પણ નહીં 1 2/3 3/2 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1(1/2) : 1(1/4) = 1(1/5) : X 3/2 : 5/4 = 6/5 : x 3×4 / 2×5 = 6 / 5×X X = 6×2×5 / 5×3×4 = 1
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સરવાળો 45 છે. તેમનો ગુણોત્તર 1:2 છે, તો તે સંખ્યાઓ શોધો. 15, 30 11, 22 21, 24 12, 24 15, 30 11, 22 21, 24 12, 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો સાત કરોળિયા સાત જાળા 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયાને 1 જાળું બનાવતા કેટલા દિવસો લાગે ? 7/2 1 49 7 7/2 1 49 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓ 13 : 11 ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે . મોટી સંખ્યા = ___. 156 169 312 144 156 169 312 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ? 10 લિટર 20 લિટર 23 લિટર 21 લિટર 10 લિટર 20 લિટર 23 લિટર 21 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓનો સરવાળો 24 અને તફાવત 4 છે. તો તેમનો ગુણોત્તર કેટલો ? 7 : 5 3 : 2 5 : 3 6 : 7 7 : 5 3 : 2 5 : 3 6 : 7 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે બે સંખ્યાઓ X અને Y છે. X + Y = 24 X - Y = 4 2X = 28 X = 28/2 = 14 X - Y = 4 14 - Y = 24 Y = 24-14 = 10 X/Y = 14/10 = 7/5