એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કાયદા મુજબ વેરો ભરવાની જેમ જવાબદારી હોય તે પોતાની જવાબદારી બીજાની તરફેણમાં ફેરબદલી કરે તો તેવા વેરાને ___ વેરો કહેવાય.

જવાબદારી મુક્ત
પ્રત્યક્ષ
પરોક્ષ
પ્રોગ્રેસિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતું ઉતાર અને ___ ખાતું જમા થાય.

રોકડ/બેન્ક, ઘાલખાધ પરત
ઘાલખાધ, રોકડ/બેંક
રોકડ/બેંક, ઘાલખાધ
ઘાલખાધ પરત, રોકડ/બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

મીરા દાતાર
શેલાવી
દેલમાલ
રોજારોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એપ્રેન્ટિસ તાલીમ પદ્ધતિમાં તાલીમી ઉમેદવારને ચોક્કસ ભથ્થુ આપવામાં આવે છે તેને શું કહે છે ?

સ્ટાઈપેન્ડ
બોનસ
પ્રિમિયમ
કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP