સામાન્ય વિજ્ઞાન (General Science) મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે ? કૂતરો ગાય ઘેટું ઘોડો કૂતરો ગાય ઘેટું ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ? બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં ___ મહત્વનું છે. ગ્લુકોઝ ગ્લુટેન ગુંદર ગ્લુટામિક એસિડ ગ્લુકોઝ ગ્લુટેન ગુંદર ગ્લુટામિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જર્મન સિલ્વર બનાવવામાં કયા ધાતુનો ઉપયોગ થતો નથી ? તાંબુ જસત સિલ્વર નિકલ તાંબુ જસત સિલ્વર નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ પદ્ધતિથી એમોનિયા વાયુમાંથી નાઈટ્રિક એસિડ મેળવવામાં આવે છે ? ઓસ્વાલ્ડ પદ્ધતિ હેબર પદ્ધતિ ફ્રાશ પદ્ધતિ સંપર્ક પદ્ધતિ ઓસ્વાલ્ડ પદ્ધતિ હેબર પદ્ધતિ ફ્રાશ પદ્ધતિ સંપર્ક પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ પદ્ધતિ મગજનો અભ્યાસ કરવાની પદ્ધતિ નથી ? SQUID PET SCANNING SPECT ECG SQUID PET SCANNING SPECT ECG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP