કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 13 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ કોના માનમાં મનાવાય છે ? મેડમ ભીખાઈજી કામા સરોજીની નાયડુ રાણી લક્ષ્મીબાઈ કસ્તુરબા મેડમ ભીખાઈજી કામા સરોજીની નાયડુ રાણી લક્ષ્મીબાઈ કસ્તુરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 6 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે આગામી કેટલા વર્ષ માટે પ્રૌઢ શિક્ષણ માટેની યોજના ‘ન્યૂ ઈન્ડિયા લિટરસી પ્રોગ્રામ’ શરૂ કરી ? 2 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 2 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) ક્યા વર્ષ સુધી લંબાવી ? વર્ષ 2024-25 વર્ષ 2022-23 વર્ષ 2025-26 વર્ષ 2028-29 વર્ષ 2024-25 વર્ષ 2022-23 વર્ષ 2025-26 વર્ષ 2028-29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 'મિલન' બહુપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન ક્યા દેશની નૌસેના દ્વારા કરવામાં આવશે ? ચીન ભારત રશિયા ફાન્સ ચીન ભારત રશિયા ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) DefExpo 2022નું આયોજન ક્યા કરવામાં આવશે ? બેંગલુરુ ગાંધીનગર પુણે લખનઉ બેંગલુરુ ગાંધીનગર પુણે લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP