કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં ઓહાકા ખાદી માટે 'વોકલ ફોર લોકલ' થવા માટે કહ્યું હતું. આ ઓહાકા ખાદી કયા દેશ સાથે સંબંધિત છે ? બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા મેક્સિકો ઇઝરાયેલ બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા મેક્સિકો ઇઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં ગોની વાવાઝોડું ત્રાટક્યું ? મેક્સિકો ફિલીપાઇન્સ ઉત્તર કોરિયા જાપાન મેક્સિકો ફિલીપાઇન્સ ઉત્તર કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફાધર વાલેસે ગુજરાતમાં કયા વિષયના શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું? ભૂગોળ ગુજરાતી ગણિત ઇતિહાસ ભૂગોળ ગુજરાતી ગણિત ઇતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'FIFA' નું મુખ્યમથક કયા દેશમાં આવેલું છે ? ફ્રાંસ સ્વીઝરલેન્ડ જર્મની આયર્લેન્ડ ફ્રાંસ સ્વીઝરલેન્ડ જર્મની આયર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRA ભારતના કયા રાજ્યમાં આવેલી છે ? ગોવા ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સ્વાસ્થ્ય સાથી સ્કીમ' કયા રાજ્યની યોજના છે ? દિલ્હી બિહાર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ દિલ્હી બિહાર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP