કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના 'ભીષ્મ પિતામહ' કેશુભાઈ પટેલ કઈ બેઠક/બેઠકો પરથી ધારાસભ્ય રહ્યા હતા ? મોરબી કાલાવાડ આપેલ તમામ ગોંડલ મોરબી કાલાવાડ આપેલ તમામ ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ISRO SSA કંટ્રોલ સેન્ટરની સ્થાપના તાજેતરમાં ક્યાં કરવામાં આવી છે ? હરિકોટા નવી દિલ્હી બેંગાલુરુ કોઇમ્બતુર હરિકોટા નવી દિલ્હી બેંગાલુરુ કોઇમ્બતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં ફિફા પ્લેયર ઓફ ધ યર કોણ બન્યું ? લિયોનેલ મેસ્સી નેયમાર જુનિયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રોબર્ટ લેવાન્ડોવસ્કી લિયોનેલ મેસ્સી નેયમાર જુનિયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રોબર્ટ લેવાન્ડોવસ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ધી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA)એ તાજેતરમાં જાહેર કર્યા મુજબ વિશ્વનું સૌથી વધુ કનેક્ટેડ શહેર કયું છે ? બેઇજિંગ લંડન શિકાગો શાંઘાઈ બેઇજિંગ લંડન શિકાગો શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) Network for Greening the Financial System(NGFS)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડીજિબોક્સમાંથી વપરાશકર્તા દ્વારા એક વાર સ્ટોરેજ સ્પેસમાંથી ડેટા દૂર કર્યા બાદ કેટલા દિવસ સુધી તેને પાછો મેળવી શકાય છે ? 45 દિવસ 50 દિવસ 30 દિવસ 60 દિવસ 45 દિવસ 50 દિવસ 30 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP