સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંકીય સંચાલકને મદદ કરવા ટ્રેઝરર અને ___ની નિમણૂક કરવામાં આવે છે. ઓડીટર એક પણ નહીં હિસાબનીશ કન્ટ્રોલર ઓડીટર એક પણ નહીં હિસાબનીશ કન્ટ્રોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નામું, નામાપદ્ધતિ, ઓડિટિંગ અને અન્વેષણ ઉત્તરોત્તર વિસ્તૃત અર્થ ધરાવતા શબ્દો કહેવાય ? કંઈ કહેવાય નહીં અતિશયોક્તિ ગણાય. ના હા કંઈ કહેવાય નહીં અતિશયોક્તિ ગણાય. ના હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડ ખરીદી કે રોકડ વેચાણ મેળવવા માટે નીચેનામાંથી કયું ખાતું તૈયાર કરવું જરૂરી ગણાય ? લેણદારોનું ખાતું વેપાર ખાતું દેવાદારોનું ખાતું રોકડ ખાતું લેણદારોનું ખાતું વેપાર ખાતું દેવાદારોનું ખાતું રોકડ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડા ખરીદના કરાર વખતે ચૂકવેલી રકમને ___ કહે છે. રોકડ કિંમત કરાર કિંમત વ્યાજ કરાર વખતે ચૂકવેલી રકમ રોકડ કિંમત કરાર કિંમત વ્યાજ કરાર વખતે ચૂકવેલી રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જોઈન્ટ સ્ટોક કંપનીનું ઑડિટ કોણ કરી શકે ? જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની પ્રેક્ટિસનું સર્ટીફિકેટ ધરાવતી હોય. મધ્યસ્થ સરકારના અધિકારીઓ રજિસ્ટાર ઓફ કંપની ભાગીદારી પેઢી કે જેમાં ચાર ભાગીદારો છે તેમાંથી એક જ ભાગીદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની પ્રેક્ટિસનું સર્ટીફિકેટ ધરાવતી હોય. મધ્યસ્થ સરકારના અધિકારીઓ રજિસ્ટાર ઓફ કંપની ભાગીદારી પેઢી કે જેમાં ચાર ભાગીદારો છે તેમાંથી એક જ ભાગીદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયા વડે જાણી શકાતી નથી ? સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ) ખાતામાં બેવડી રકમથી ખતવણી ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ ખોટી રકમની ખતવણી સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ) ખાતામાં બેવડી રકમથી ખતવણી ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ ખોટી રકમની ખતવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP