શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

અંસ – ખભો
અંશ – કિરણ
અહિ – સાપ
અહીં – આ સ્થળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.
'થેપાડું'

જાડું સુતરાઉ કોરનું ધોતિયું
હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી
કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર
ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

પ્રસાદ - કૃપા
પૃષ્ઠ - પીઠ
પુષ્ટ - પાતળું
પ્રાસાદ - મહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
તું ખેતરે જા અને વાવટો બાંધી આવ. -રેખાંકિત શબ્દનો શિષ્ટ અર્થ આપો.

તંતુ, દોરો
નાડું, દોરડું
ઝંડો, ધજા
કપડું, વસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - સિક્ત

હાવભાવ
ભીંજાયેલ
મોતી
સિકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP