શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. : ભવન – ગૃહ નશો – કેફ નસો – પરિચારિકા ભુવન – જગત ભવન – ગૃહ નશો – કેફ નસો – પરિચારિકા ભુવન – જગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો : સુદિન - શુભ દિવસ શિલા પથ્થર શીલા - ચારિત્ર્યહીન સ્ત્રી સુદીન - ખૂબ નમ્ર સુદિન - શુભ દિવસ શિલા પથ્થર શીલા - ચારિત્ર્યહીન સ્ત્રી સુદીન - ખૂબ નમ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. વઘૂ - વહુ વધુ – પત્ની વીરાંગના – બહાદુર સ્ત્રી વારાંગના - ગણિકા વઘૂ - વહુ વધુ – પત્ની વીરાંગના – બહાદુર સ્ત્રી વારાંગના - ગણિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. આંગલું – ઝભલું ઈમાન – પ્રામાણિકતા આંગલું – આંગળું ઈનામ – બક્ષિસ આંગલું – ઝભલું ઈમાન – પ્રામાણિકતા આંગલું – આંગળું ઈનામ – બક્ષિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખાટો વિકલ્પ શોધો. સહેજ – સહાય શાન - ભભકો સહજ - સ્વાભાવિક સાન - ઈશારો સહેજ – સહાય શાન - ભભકો સહજ - સ્વાભાવિક સાન - ઈશારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - વિલસે વિચારવું વિલાસ ક્રિડા શોભે વિચારવું વિલાસ ક્રિડા શોભે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP